હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 8th January 2025
પરપ્રાંતિય મજૂરોને મફત રાશન કાર્ડ આપવા સંબંધિત અંગેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ
કોર્ટે કહ્યું કે આટલું મફત રાશન કેટલા સમય સુધી વહેંચવામાં આવશે. સરકાર રોજગારીની તકો કેમ ઉભી કરતી નથી?

નવી દિલ્હી : પરપ્રાંતિય મજૂરોને મફત રાશન કાર્ડ આપવા સંબંધિત મામલાની
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. જોકે, આગામી સુનાવણીની
તારીખ નક્કી કરવામાં આવી નથી. છેલ્લી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર
દ્વારા મફત રાશનના વિતરણ પર ટિપ્પણી કરી હતી. ત્યારે કોર્ટે કહ્યું કે
આટલું મફત રાશન કેટલા સમય સુધી વહેંચવામાં આવશે. સરકાર રોજગારીની તકો કેમ
ઉભી કરતી નથી?
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
