હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 8th January 2025
લદ્દાખના દ્રાસમાં તાપમાન ઘટીને -23.5 ડિગ્રી સેલ્સિયસ
કારગિલ અને લેહમાં તાપમાન -13 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું

જમ્મુ-કાશ્મીરમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. લદ્દાખના દ્રાસમાં
તાપમાન ઘટીને -23.5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. કારગિલ અને લેહમાં
તાપમાન -13 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના
સોનમર્ગમાં તાપમાન -10.4, ગુલમર્ગ -9.8 અને પહલગામમાં -8.2 ડિગ્રી
સેલ્સિયસ નોંધાયું છે
દેશની રાજધાની દિલ્હી શીત લહેરોની ઝપેટમાં છે શહેરમાં તાપમાન સતત ઘટી રહ્યું છે
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
