News of Friday, 10th January 2025
સીએમ યોગીએ લીધી મુલાકાત : મહંત પીર યોગી શ્રી શેરનાથજી અને નાથ સંપ્રદાયના સંતો મહાકુંભમાં ગુરુ ગોરક્ષનાથ અખાડાની વ્યવસ્થા
નાથ સંપ્રદાયના 12 રામતના મહંત યોગી શ્રી કૃષ્ણનાથજી અને 18 મહાકુંભ રામાતના મહંત શ્રી સમુદ્રનાથજી સાથે ગણ ઉપસ્થિત

મહંત પીર યોગી શ્રી શેરનાથજી અને નાથ સંપ્રદાયના સંતો મહાકુંભમાં ગુરુ ગોરક્ષનાથ અખાડાની વ્યવસ્થા કરી રહ્યા છે સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને નાથ સંપ્રદાયના 12 રામતના મહંત યોગી શ્રી કૃષ્ણનાથજી અને 18 મહાકુંભ રામાતના મહંત શ્રી સમુદ્રનાથજી સાથે ગણ ઉપસ્થિત હતો
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
