News of Sunday, 12th January 2025
પ્રખર આધ્યાત્મિક સંત અને યજ્ઞો તથા મંત્રોના પ્રખર જાણકાર પૂજ્ય નરેન્દ્રભાઈ કાશીનાથ પંડ્યા (બીપીન દાદા, ઉમર વર્ષ ૭૬) સ્વર્ગવાસ પામ્યા

રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં દેશભરમાં ખૂબ જ માન ધરાવતા પ્રખર આધ્યાત્મિક સંત અને યજ્ઞો તથા મંત્રોના પ્રખર જાણકાર પૂજ્ય નરેન્દ્રભાઈ કાશીનાથ પંડ્યા (બીપીન દાદા, ઉમર વર્ષ ૭૬) આજરોજ રવિવાર તા. ૧૨/૦૧/૨૦૨૫ ના સ્વર્ગવાસ પામ્યા છે. ચંદ્રાસ્વામી સહિતના દિગ્ગજો તેમનું માર્ગદર્શન મેળવવા રાજકોટ આવતા. માતાજી - પરમ પરમાત્મા તેમના આત્માને શાંતી આપે.ૐ શાંતી શાંતી શાંતિ..
તેઓની અંતિમયાત્રા આજે તા.૧૨/૦૧/૨૦૨૫ ના રોજ અમારા નિવાસ સ્થાન (૬૦ સીલ્વર સ્ટોન-૨, મેઈન રોડ રાજકોટ) થી મોટા મૌવા સ્મશાન ગૃહે જવા બપોરના ૨ વાગ્યે નીકળશે * દર્શન પંડ્યા,
મો.૯૦૯૯૯૭૩૭૩૧ અને ધૈવત પંડયા,
મો. ૯૫૭૪૨૧૧૯૧૧..
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
