News of Sunday, 12th January 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફેબ્રુઆરીમાં એઆઈ સમ્મેલનમાં ભાગ લેવા ફ્રાન્સ જશે

પેરિસ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફેબ્રુઆરીમાં ફ્રાન્સની રાજકીય યાત્રા પર જશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોએ આ માહિતી આપી હતી. તોઓએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૧ અને ૧૨ ફેબ્રુઆરીના રોજ એઆઈ (કૃત્રિમ બુદ્ધિમત્તા) શિખર સમ્મેલનમાં ભાગ લેશે.
મૈક્રોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફ્રાન્સની રાજકીય યાત્રા પછી તરત જ એઆઈ શિખર સમ્મેલનમાં સામેલ થશે. આ સંમેલન અમે આઈઆઈએ, અમેરિકા, ચીન, ભારતની સાથે-સાથે ખાડી દેશોની સાથે વાતચીત કરવામાં સક્ષમ બનાવીશું. જોકે મૈક્રોએ શિખર સંમેલનની તા.૧૧-૧૨ ફેબ્રુઆરી બતાવી છે, પરંતુ એઆઈ એક્શન સમિટ ૧૦-૧૧ ફેબ્રુઆરીએ થનાર છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
