<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સતત પ્રક્રિયા અટકશે નહીં : પર્વતો પર હિમવર્ષા રહેશે : ઉતરાયણ બાદ અનેક રાજ્યોમાં વરસાદની શકયતા : સ્કાયમેટ

પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતનું હવામાન શુષ્ક રહેશે.:તમિલનાડુમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ આંધ્રપ્રદેશ અને કેરળમાં હળવા વરસાદની શક્યતા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સતત પ્રક્રિયા અટકશે નહીં તેમ સ્કાયમેટનો વરતારો જણાવે છે

ઉત્તર મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિત રાજસ્થાનના કેટલાક ભાગોમાં ૧૫મીથી ૧૯મી જાન્યુઆરી સુધી સારો વરસાદ પડવાની સંભાવના છે.  
પર્વતો પર પણ સારી હિમવર્ષા ચાલુ રહેશે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતનું હવામાન શુષ્ક રહેશે. તમિલનાડુમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ આંધ્રપ્રદેશ અને કેરળમાં હળવા વરસાદની શક્યતા છે

(11:41 PM IST)