તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
નૌશેરામાં LoC નજીક લેન્ડમાઇન બ્લાસ્ટઃ ઘણા સૈનિકો ઘાયલ; આર્મી હોસ્પિટલમાં રીફર કરાયા
અગાઉ, નાર્કો ટેરર અને ડ્રગ સિન્ડિકેટ સંબંધિત કેસોની તપાસમાં 100 થી વધુ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

નવી દિલ્હીઃ મંગળવારે એટલે કે ગઇકાલે નૌશેરા સબ ડિવિઝનમાં ભવાની સેક્ટરના મકરી વિસ્તારમાં એલઓસી પાસે લેન્ડમાઇન વિસ્ફોટમાં 5-6 જવાન ઘાયલ થયા હતા. તમામની હાલત સ્થિર છે અને તેમને આર્મી હોસ્પિટલ રાજૌરીમાં રીફર કરવામાં આવ્યા છે. વિગતવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે. અગાઉ, નાર્કો ટેરર અને ડ્રગ સિન્ડિકેટ સંબંધિત કેસોની તપાસમાં 100 થી વધુ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
