તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
નરેન્દ્રભાઇ, કિશન રેડ્ડીના નિવાસ્થાને સંક્રાંતિ, પોગલ અને લોહરી ઉત્સવમાં જાડાયાઃ લોકો ભાવવિભોર

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી પાટનગરમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી કિશન રેડ્ડીના નિવાસ્થાને સંક્રાંતિ પોગલ અને લોહરી ઉત્સવમાં લોકો સાથે જાડાયા હતાં. લોકોઍ ભારે ઉત્સાહથી વડાપ્રધાનશ્રીને વધાવી લીધેલ. સુપ્રસિધ્ધ અભિનેતા ચિરંજીવી પણ ઉપસ્થિત રહેલ. નરેન્દ્રભાઇઍ પરંપરાગત વિધિઑ માં ભાગ લીધેલ.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
