<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

નરેન્‍દ્રભાઇ, કિશન રેડ્ડીના નિવાસ્‍થાને સંક્રાંતિ, પોંગલ અને લોહરી ઉત્‍સવમાં જોડાયાઃ લોકો ભાવવિભોર

 

નવી દિલ્‍હી : વડાપ્રધાન મોદી પાટનગરમાં કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી કિશન રેડ્ડીના નિવાસ્‍થાને સંક્રાંતિ પોંગલ અને લોહરી ઉત્‍સવમાં લોકો સાથે જોડાયા હતાં. લોકોએ ભારે ઉત્‍સાહથી વડાપ્રધાનશ્રીને વધાવી લીધેલ. સુપ્રસિધ્‍ધ અભિનેતા ચિરંજીવી પણ ઉપસ્‍થિત રહેલ. નરેન્‍દ્રભાઇએ પરંપરાગત વિધિઓમાં ભાગ લીધેલ.

(11:02 AM IST)