તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
કેજરીવાલે મહર્ષી વાલ્મીકી મંદિર-પ્રાચિન હનુમાનજી મંદિરે શિશ ઝૂકાવ્યુઃ રોડ-શો

નવી દિલ્હી : આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે નવી દિલ્હી ધારાસભા બેઠક માટે ફોર્મ ભર્યુ હતું. ફોર્મ ભરતા પહેલા તેમણે મહર્ષી વાલ્મીકી મંદિર તથા પ્રાચિન હનુમાનજી મંદિરે સપરિવાર શિશ ઝૂકાવ્યું હતું. ત્યારબાદ તેઓ રોડ-શો દ્વારા ફોર્મ ભરવા પહોંચ્યા હતાં.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
