તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
જો બિડેને કહ્યું- ગાઝામાં લડાઈ ટૂંક સમયમાં બંધ થશે : ઈઝરાયલ અને હમાસ વચ્ચે થઈ સમજૂતી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને જાહેરાત કરી છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને બંધક કરાર થયો છે. આ કરાર હેઠળ, ગાઝામાં લડાઈ બંધ થઈ જશે અને બંધકો ટૂંક સમયમાં તેમના પરિવારો પાસે પાછા ફરશે. 15 મહિનાથી વધુના સંઘર્ષ બાદ આ સમજૂતી થઈ છે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
