News of Thursday, 16th January 2025
નબળા "લા નીના"ની શક્યતા વધતી જાય છે: સ્કાયમેટ

મુંબઈ: વેધર ચેનલ સ્કાયમેટના કહેવા પ્રમાણે લાંબી રાહ જોયા પછી, હવે "નબળા-weak" લા નીના શક્યતા શક્યતા વધી રહી છે. સામાન્ય માન્યતા એવી છે કે લા નીના દરમિયાન, શિયાળો વધુ કઠોર હોય છે અને શિયાળામાં વરસાદ વધુ હોય છે. જોકે, આંકડા દર્શાવે છે કે આ ખ્યાલ સંપૂર્ણપણે સાચો નથી.
સ્કાયમેટ જણાવે છે કે હાલમાં એ કહેવું મુશ્કેલ છે કે ચોમાસા દરમિયાન લા નીનાની સ્થિતિ યથાવત ચાલુ રહેશે કે ન્યુટ્રલ કન્ડીશન સર્જાશે. પરંતુ સ્કાયમેટ સતત આનું નિરીક્ષણ કરી રહ્યું છે અને સમય સમય પર સચોટ માહિતી આપતું રહેશે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
