News of Saturday, 18th January 2025
સૈફ અલીએ પત્ની કરીના અને બાળકો સાથે જ ગણેશજીની પૂજા કરી

સૈફ અલી ખાન અને કરીના કપૂરે, તેમના બાળકો તૈમૂર અને જેહ સાથે તાજેતરમાં જ ગણેશજીની પૂજા કરેલ છે. તેમના ઘરની અંદર એક મંદિર પણ છે. સૈફ અલી ખાને તેમના નવા ઘરમાં હવન કર્યો હતો.
દરમિયાન લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ પુષ્ટિ આપી છે કે સૈફ અલી ખાન હવે "ખતરાની બહાર" છે. "સૈફ અલી ખાન સ્વસ્થ દેખાઈ રહ્યો છે અને ૧૦૦ ટકા સ્વસ્થ થવાના માર્ગ પર છે" - ડૉક્ટર
દરમિયાન સૈફ અલી ખાન પર હુમલાના ૩૬ કલાક પછી પણ, પોલીસે કહ્યું કે તેઓ હજુ સુધી હુમલાખોરની ધરપકડ કરી શક્યા નથી
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
