<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

૧૦ ગ્રામ સોનાના ૨૪ કેરેટના રૂા.૮૧૨૮૦: રર કેરેટના રૂા.૭૪૫૧૦

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મુંબઈ સહિતના શહેરોના ભાવની સ્‍થિતી

રાજકોટ, તા.૧૮: આજે આપણે તારીખ ૧૮ જાન્‍યુઆરીના રોજ ભારતના અન્‍ય શહેરમાં સોનાનો શું ભાવ છે તેના વિશે જાણીશું. તમેં પણ આ સ્‍ટોરીમાં તમારા શહેરના ભાવ વિશે જાણી લો. ભારતમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટના ભાવ રુપિયા ૭૪,૫૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૮૧,૨૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

અમદાવાદમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૭૪,૫૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૮૧,૩૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

વડોદરામાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૭૪,૫૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૮૧,૩૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

સુરતમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૭૪,૫૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૮૧,૩૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

રાજકોટમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૭૪,૫૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૮૧,૩૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

મુંબઈમાં સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૭૪,૫૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૮૧,૨૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

દિલ્‍હીમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૭૪,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૮૧,૪૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

બેંગલુરુમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૭૪,૫૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૮૧,૨૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

હૈદરાબાદમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૭૪,૫૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૮૧,૨૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

(2:33 PM IST)