News of Sunday, 19th January 2025
૨૨-૨૩ જાન્યુ.એ ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા અને જોરદાર વરસાદનું એલર્ટ
સ્થાનિક ચૂંટણીઓના દિવસે ૨૨-૨૩ જાન્યુ.એ ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા અને જોરદાર વરસાદ માટે હવામાન ખાતાએ એલર્ટ જાહેર કર્યું

ઇકો અને એક પીકઅપ વાન અથડાતા કારમાં ફસાયેલા ચાલકને કટર મશીન દ્વારા સુરક્ષિત બહાર કાઢયો
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામ પાસેના નેશનલ હાઈવે ઉપર ઇકો અને એક પીકઅપ વાન અથડાતા કારમાં ફસાયેલા ચાલકને કટર મશીનના ઉપયોગ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો, તેને હોસ્પિટલમાં ખખેડવામાં આવ્યો છે
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
