<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

મિલ્કીપુરમાં ભાજપની ટિકિટના દાવેદાર રાધેશ્યામ ત્યાગીની તબિયત લથડી: પ્રચાર દરમિયાન અચાનક બેભાન થઇ ગયા

તેના મિત્રોએ તેને કુમારગંજની હોસ્પિટલમાં દાખલ કર્યા

મિલ્કીપુર વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટના પ્રબળ દાવેદાર એવા જિલ્લા મહાસચિવ રાધેશ્યામ ત્યાગીની તબિયત લથડી છે. શુક્રવારે તેઓ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો અને અચાનક બેભાન થઈ ગયા હતા તેના મિત્રોએ તેને કુમારગંજની હોસ્પિટલમાં દાખલ કર્યા છે  હવે માહિતી મળી રહી છે કે તેમની તબિયત બગડી છે.

(12:06 AM IST)