હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 22nd January 2025
કેજરીવાલે મધ્યમવર્ગના પરિવાર માટે કેન્દ્ર પાસેથી ૭ માંગ કરી અને તેનું નામ આપ્યુ

‘મિડલ કલાસ મેનિફેસ્ટો'
(૧) શિક્ષણ બજેટ ૨ ટકાથી વધારીને ૧૦ ટકા કરવું જોઈએ.
(ર) ઉચ્ચ શિક્ષણ માટે સબસિડી અને શિષ્યવળત્તિ આપવી જોઈએ.
(૩) આરોગ્ય બજેટ પણ વધારીને ૧૦% કરવું જોઈએ. આરોગ્ય વીમામાંથી કર દૂર કરવો જોઈએ.
(૪) આવકવેરા મુક્તિ મર્યાદા ૭ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવી જોઈએ.
(પ) આવશ્યક ચીજવસ્તુઓ પરનો જીએસટી નાબૂદ થવો જોઈએ.
(૬) વરિષ્ઠ નાગરિકો માટે મજબૂત નિવળત્તિ યોજનાઓ બનાવવી જોઈએ અને તેમને દેશભરમાં મફત સારવાર પૂરી પાડવી જોઈએ.
(૭) રેલવેમાં વરિષ્ઠ નાગરિકો માટે છૂટછાટો ફરીથી શરૂ કરવી જોઈએ.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
