<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

જલગાંવ અકસ્માત: જીવ ગુમાવનારાઓના વારસદારોને મદદની જાહેરાત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જલગાંવ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના વારસદારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે. ઘાયલોનો સંપૂર્ણ ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે.

(12:25 AM IST)