હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 23rd January 2025
હાથરસ, કાસગંજ અને બાગપતમાં ત્રણ નવી મેડિકલ કોલેજની સ્થાપના કરાશે : સીએમ યોગીએ જાહેરાત કરી

પ્રયાગરાજમાં, યુપીના સીએમ યોગી આદિત્યનાથે જાહેરાત કરી કે KGMU સેન્ટરને મેડિકલ કોલેજ તરીકે સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, ત્રણ જિલ્લા હાથરસ, કાસગંજ અને બાગપતમાં ત્રણ નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
