તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
લગ્નની સિઝન શરૂ થતા સોનાના ભાવ વધ્યા : ર૪ કેરેટના રૂા. ૮ર૦૮૦ : રર કેરેટનાં રૂા. ૭પર૪૦
મુંબઇ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના ભાવની સ્થિતિ

મુંબઇ, તા. ર૪ : આજે આપણે ભારતના અન્ય શહેરમાં સોનાનો શું ભાવ છે તેના વિશે જાણીશું. ભારતમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટના ભાવ રુપિયા ૭૫,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રૂપિયા ૮૨,૦૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રૂપિયા ૭૫,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રૂપિયા ૮૨,૧૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
વડોદરામાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રૂપિયા ૭૫,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રૂપિયા ૮૨,૧૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
સુરતમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રૂપિયા ૭૫,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રૂપિયા ૮૨,૧૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
રાજકોટમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૭૫,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રૂપિયા ૮૨,૧૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
મુંબઈમાં સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રૂપિયા ૭૫,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રૂપિયા ૮૨,૦૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
દિલ્હીમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોના માટે રૂપિયા ૭૫,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રૂપિયા ૮૨,૨૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
બેંગલુરૂમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રૂપિયા ૭૫,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૮૨,૦૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
હૈદરાબાદમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રૂપિયા ૭૫,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રૂપિયા ૮૨,૦૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
