News of Saturday, 25th January 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 68 નગરપાલિકાઓમાં ભાજપે પ્રભારી, સંયોજક, સહસંયોજકના નામોની જાહેરાત કરી : જુઓ સંપૂર્ણ યાદી
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીને પ્રભારી તરીકે નિયુક્ત કરાયા

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી-2025 માટે ભાજપે 68 નગરપાલિકાઓમાં પ્રભારી, સંયોજક, સહસંયોજકના નામોની જાહેરાત કરી છે. આ સાથે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ પ્રભારીના નામની જાહેરાત કરી છે. આ આખું લિસ્ટ આ મુજબ છે :

(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
