<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

વિશ્‍વના સૌથી મોટા લોકતંત્રને પ્રજાસત્તાક દિવસના અભિનંદનઃ માર્કો રૂબિયો

અમેરિકાએ ભારતને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્‍હીઃ અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ ભારતને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું, "અમેરિકા વતી, હું ભારતના લોકોને તેમના દેશના પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન આપું છું. કેમ કે તે ભારતના બંધારણને અપનાવવાની ઉજવણી કરી રહ્યા છે એટલા માટે અમે દુનિયાના સૌથી મોટા લોકતંત્રતા પાયા તરીકે તેના સ્થાયી મહત્ત્વને માન્યતા આપવામાં તેમની સામે જોડાઈ રહ્યા છીએ. 

(12:40 PM IST)