News of Sunday, 26th January 2025
ફરી એકવાર ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએઃ એસએમએસ દ્વારા આપો તમારો વોટ
વોટીંગ આજે રાત્રે ૧ર વાગ્યા સુધી ખુલ્લુ રહેશેઃ ભરપુર મત આપીએ તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે !

રાજકોટઃ ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવીએ...
મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ"ને આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !
SMS થી વોટિંગ કરવા આટલું કરો :
SMS Syntax: MYGOVPOLL<space>357037<comma>5
Send to 7738299899
વોટિંગ લાઈન તા.26 જાન્યુઆરી, 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએ.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
