News of Sunday, 26th January 2025
ટીમ ઇન્ડીયાના ખેલાડીઓનું રાજકોટમાં સયાજી હોટલ ખાતે ભવ્ય સ્વાગત
ખેલાડીઓનું રેડ કાર્પેટમાં સ્વાગત કરવામાં આવ્યું: કોચ ગૌતમ ગંભીર સૂર્ય કુમાર સહિતના ખેલાડીઓ ફૂલ ફોર્મમાં

રાજકોટ : ચેન્નાઇમાં ટીમ ઇન્ડિયાએ ભવ્ય જીત મેળવ્યા બાદ આજે રવિવારે મોડી સાંજે ટીમ ઇન્ડિયાનું રાજકોટ ખાતે આગમન થયું હતું. સયાજી હોટલ ખાતે ભારતીય ટીમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓને રેડ કાર્પેટમાં સ્વાગત કરવામાં આવ્યું હતું .કોચ ગૌતમ ગંભીર સૂર્ય કુમાર સહિતના ખેલાડીઓ ફૂલ ફોર્મમાં જણાવતા હતા તસવીરમાં ભારતીય ખેલાડીઓનું આગમન કરતા સયાજી હોટલ ખાતેના સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
