તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
પ્રજાસત્તાક દિન નિમિત્તે, નવી દિલ્હી ખાતે, રાષ્ટ્રપતિ ભવનમાં આજે ૨૬ જાન્યુઆરીના સાંજે ૪ વાગ્યે યોજાયેલ "એટ-હોમ" કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપી રહેલા અકિલાના મોભી અને મેનેજિંગ એડિટર કિરીટભાઈ ગણાત્રા નજરે પડે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂરમુ, ફિલિપિન્સના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરનું પણ અભિવાદન કર્યું હતું.. આ પ્રસંગે દેશભરના વિવિધ ક્ષેત્રોના ૩૫૦ થી ૪૦૦ અગ્રણી મહાનુભાવો ઉપરાંત વિવિધ દેશોના રાજદૂત, લશ્કરની ત્રણે પાંખના વડાઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
