તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 26th January 2025
અમૃતસરમાં તોફાની તત્વોએ ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડવાનો પ્રયાસ કર્યો
તોફાની લોકોએ ભીમરાવ આંબેડકર સમક્ષ મૂકેલા બંધારણને પણ આગ ચાંપી દીધી

ગણતંત્ર દિવસના અવસર પર અમૃતસરમાં તોફાની તત્વોએ ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક તોફાની લોકોએ ભીમરાવ આંબેડકર સમક્ષ મૂકેલા બંધારણને પણ આગ ચાંપી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે જ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી હતી.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
