તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
મહાકુંભઃવિશ્વનો સૌથી મોટો મેનેજમેન્ટ કેસ સ્ટડીઃગૌતમભાઈ અદાણી
ભારતભરમાં સંખ્યાબંધ બંદરો, એરપોર્ટ અને એનર્જી નેટવર્ક બનાવનાર વ્યક્તિ તરીકે, હું જેને “આધ્યાત્મિક મેળો” કહું છું તેના આ મહાકુંભના ભવ્ય પ્રદર્શનથી આર્યચકિત : થઈ જાઉં છું: મહાકુંભ વિશે અદાણી ગ્રુપના ગૌતમભાઈ અદાણીનો બ્લોગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : આ વિશાળ વિશ્વમાં, આપણા કુંભ મેળાની તુલનામાં કંઈ જ નથી. અદાણી ગ્રુપ એક કંપની તરીકે, આ વર્ષે મહાકુંભમાં અમે ખૂબ જ કાર્યરત છીએ - અને જ્યારે જ્યારે હું આ વિષય પર ચર્ચા કરું છું, ત્યારે હું આપણા પૂર્વજોના દ્રષ્ટિકોણથી ખૂબ જ પ્રભાવિત થઉ છું. ભારતભરમાં સંખ્યાબંધ બંદરો, એરપોર્ટ અને એનર્જી નેટવર્ક બનાવનાર વ્યક્તિ તરીકે, હું જેને “આધ્યાત્મિક મેળો” કહું છું તેના આ મહાકુંભના ભવ્ય પ્રદર્શનથી આヘર્યચકિત થઈ જાઉં છું - એક એવી સનાતન શક્તિ જેણે આપણી સભ્યતાને હજારો વર્ષોથી ટકાવી રાખી છે. વિશેષ વાંચો મહા કુંભ પર ગૌતમભાઈ અદાણીનો બ્લોગ
https://www.linkedin.com/pulse/spiritual-infrastructure-how-kumbh-inspires-indias-leadership-adani-z3lvf/
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
