<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

દિલ્‍હીના બુરાડી વિસ્‍તારમાં નિર્માણાધીન ઇમારત ધસી પડતા બેના મોત

ઘટનામાં ઘાયલ ૧ર લોકોને હોસ્‍પીટલમાં ખસેડાયા

નવી દિલ્‍હીઃ રાજધાની દિલ્‍હીના બુરાડીના કૌશિક એન્‍કલેવ વિસ્‍તારમાં ગઇકાલે સાંજે નિર્માણાધીન ચાર માળની ઇમારત ધરાશાયી થઇ હતી જેમાં બે લોકોના મોત થયા છે, જયારે ૧ર લોકો ઘાયલ થતા સારવાર અર્થે હોસ્‍પીટલમાં ખસેડાયા છે

(12:09 PM IST)