<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

ર૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના રૂા.૮રર૪૦: રર કેરેટના રૂા. ૭પ૩૯૦

મુંબઇ, દિલ્‍હી, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોની ભાવોની સ્‍થિતિ

મુંબઇ, તા. ર૮: આજે ૨૮ જાન્‍યુઆરીના રોજ દેશમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા.૭૫,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૮૨,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા.૭૫,૪૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૮૨,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

સુરતમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા.૭૫,૪૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૮૨,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

વડોદરામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા.૭૫,૪૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૮૨,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

રાજકોટમાં સોનાનો ભાવ

રાજકોટમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા.૭૫,૪૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૮૨,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

દિલ્‍હીમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા.૭૫,૫૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૮૨,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

મુંબઈમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા.૭૫,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૮૨,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

કોલકાતામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા.૭૫,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૮૨,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

બેંગલુરુમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા.૭૫,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૮૨,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

હૈદરાબાદમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા.૭૫,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૮૨,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

ચેન્નાઈમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા.૭૫,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૮૨,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. (૯.ર૧)

(4:36 PM IST)