<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

વિજયભાઇ રૂપાણી દિલ્‍હીમાં શ્રી દિગંબર જૈન મંદિરમાં શ્રી ઋષભદેવ નિર્વાણ કલ્‍યાણક મહોત્‍સવમાં ઉપસ્‍થિત

પૂર્વ મુખ્‍યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ આજે દિલ્‍હીના ઋષભ વિહાર સ્‍થિત શ્રી દિગંબર જૈન મંદિરમાં શ્રી ઋષભદેવ નિર્વાણ કલ્‍યાણક મહોત્‍સવ અને મૂળવેદી પર ૬૪ ચાંદીના ચવરોની સ્‍થાપનામાં ભાગ લીધો અને આચાર્ય શ્રી ૧૦૮ વિમર્શસાગર મુનિ મહારાજજીના આશીર્વાદ મેળવ્‍યા.

(10:45 AM IST)