News of Sunday, 2nd February 2025
ગૃહ મંત્રાલયને 2.33 લાખ કરોડની ફાળવણી જે સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફને ફાળવવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે અંદાજપત્રની જાહેરાત કરી હતી. નાણા પ્રધાને બજેટની જાહેરાત સાથે ગૃહ મંત્રાલયને 2.33 લાખ કરોડની ફાળવણી કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફાળવવામાં આવેલ ભંડોળ સીઆરપીએફ, બીએસએફ અને સીઆઈએસએફને ફાળવવામાં આવશે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
