<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વસંત પંચમી અને સરસ્વતી પૂજાની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વસંત પંચમીની શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું કે, 'વસંત પંચમી અને સરસ્વતી પૂજાની તમામ દેશવાસીઓને શુભકામનાઓ'.

(2:04 PM IST)