હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 2nd February 2025
ત્રિપુરામાં એક સપ્તાહમાં 14 બાંગ્લાદેશીઓની બીએસએફ દ્વારા ધરપકડ :કરોડોનું ડ્રગ્સ જપ્ત
મોટી માત્રામાં ડ્રગ્સ, ખાંડ, પશુઓ અને અન્ય દાણચોરીની વસ્તુઓ પણ જપ્ત કરાઈ

ત્રિપુરામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ 26 જાન્યુઆરીથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા 14 બાંગ્લાદેશીઓને પકડી લીધા છે. ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. આ જ સમયગાળા દરમિયાન ઘૂસણખોરીમાં મદદ કરનારા બે ભારતીય દલાલોને પણ પકડવામાં આવ્યા હતા. આ સિવાય મોટી માત્રામાં ડ્રગ્સ, ખાંડ, પશુઓ અને અન્ય દાણચોરીની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે જેની કુલ કિંમત 2.5 કરોડ રૂપિયા છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
