તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd February 2025
કેન્દ્રીય બજેટમાં રેલવે વિભાગ અંતર્ગત ગુજરાતમાં રેલવેની વિવિધ કામગીરી માટે રૂપિયા 17,155 કરોડની ફાળવણી
પશ્ચિમ રેલવેમાં સમાવેશ થતા ગુજરાતમાં 87 નવા સ્ટેશન બનાવી મુસાફરોની સુવિધા વધારાશે

નવી દિલ્હી : કેન્દ્રીય બજેટમાં રેલવે વિભાગ અંતર્ગત ગુજરાતમાં રેલવેની વિવિધ કામગીરી માટે રૂપિયા 17,155 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 2014 પહેલા ગુજરાતને રેલવે બજેટમાં મળતી ફાળવણી કરતાં આ વખતે 29 ગણી વધુ ફાળવણી થઈ હોવાનો દાવો રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેમાં સમાવેશ થતા ગુજરાતમાં 87 નવા સ્ટેશન બનાવી મુસાફરોની સુવિધા વધારાશે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
