તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 5th February 2025
સ્વીડનના ઓરેબ્રો શહેરની એક શાળામાં ગોળીબારઃ પાંચ લોકો ઇજાગ્રસ્ત
તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલમાં ખસેડાયાઃ ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી

નવી દિલ્હીઃ સ્વીડનના ઓરેબ્રો શહેરની એક શાળામાં મંગળવારે ગોળીબારની ઘટના બની હતી, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
