News of Wednesday, 5th February 2025
મુખ્યમંત્રી આતિશીની ઓફિસમાં કામ કરતો ગૌરવ ગિરીખંડ નગરમાં રૂપિયા 5 લાખ સાથે ઝડપાયોઃ કેજરીવાલ સામે પણ FIR

નવી દિલ્હીઃ દિલ્હીમાં મતદાન થવાનું છે. ત્યારે મુખ્યમંત્રી આતિશીની ઓફિસમાં કામ કરતો ગૌરવ ગિરીખંડ નગરમાં રૂપિયા 5 લાખ સાથે ઝડપાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલ વ્યક્તિ સીએમ આતિષીની ઓફિસમાં કામ કરે છે.
(1:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
