<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

અમેરિકાની મુલાકાત દરમિયાન નેતન્યાહૂ અને ડોનાલ્ડ ટ્રમ્પે એકબીજાને શું ભેટ આપી ?

ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહૂએ અમેરિકી મુલાકાત દરમિયાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપેલ સોનેરી પેજરની આ તસ્વીર છે. લેબનોન પર ઇઝરાયલી હુમલામાં ડઝનેક નાગરિકો માર્યા ગયા અને અન્ય ઘાયલ થયા તેની ઉજવણી કરતા આ ભેટ આપી હતી.

 

ટ્રમ્પે જવાબ આપ્યો, "તે એક મહાન ઓપરેશન હતું," અને પછી ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂને તેમની તાજેતરની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત સમયે  બંને નેતાનો લેવાયેલ ફોટો ભેટ આપ્યો, જેના પર લખ્યું હતું: "બીબી" ને... એક મહાન નેતાને." to bibi, a great leader..

(11:10 PM IST)