News of Friday, 7th February 2025
એલોન મસ્કે અમેરિકી રાજકારણમાં ચં ચુપાત કરતા સમગ્ર યુરોપમાં ટેસ્લાના વેચાણમાં જંગી ઘટાડો

એફટીના અહેવાલ મુજબ, અમેરિકાના રાજકારણમાં એલોન મસ્કના હસ્તક્ષેપ સામે ગ્રાહકોના વિરોધ વચ્ચે સમગ્ર યુરોપમાં ટેસ્લાના વેચાણમાં ભારે મોટો ઘટાડો થયો છે.
• જાન્યુઆરીમાં, ટેસ્લાએ જર્મનીમાં ફક્ત ૧૨૭૭ નવી કારનું વેચાણ નોંધાવ્યું હતું, જે ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં ૫૯.૫% ઓછું હતું: ન્યૂઝફર્સ્ટ
• ફ્રાન્સમાં, જાન્યુઆરીમાં ટેસ્લાનું વેચાણ 63% ઘટ્યું હતું.• નોર્વેમાં ટેસ્લા કારનું વેચાણ 38% ઘટ્યું હતું.
• ટેસ્લા યુનાઇટેડ કિંગડમના રજિસ્ટ્રેશનમાં 8% ઘટાડો થયો હતો.
* ટેસ્લાના વેચાણના ઘટતા આંકડા જોઈએ તો • ફ્રાન્સ: 63.4% • જર્મની: 59.5% • સ્વીડન: 44.3% • નોર્વે. ૩૭.૯% • યુકે: ૮%
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
