<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

સ્વીડનની કંપની ભારતમાં લડાકૂ વિમાન બનાવશે

સ્વીડિશ એયરોસ્પેસ કંપની સાબ્ર મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં લડાકૂ વિમાનનું કારખાનું લગાવવાને તૈયાર

નવીદિલ્હી: ભારત બહુઉદ્દેશ્યીય લડકૂ વિમાન (એમઆરએફએ) નું નિર્માણ મેક ઇન ઇન્ડિયા હેઠળ કરવા જઈ રહ્યું છે. તેને માટે લડકૂ વિમાન કંપનીયોને કારખાના લગાવવાને માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. સ્વીડિશ એયરોસ્પેસ કંપની સાબ્ર મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં લડાકૂ વિમાનનું કારખાનું લગાવવાને તૈયાર છે. સાબ્ર ઇન્ડિયાના પ્રબંધ નિદેશક મટ્સ પ્લમ્બરગે  જણાવ્યું કે, જો તેમના લડાકૂ વિમાન ગ્રિપેનની પસંદગી આ યોજનાને માટે થશે, તો તેઓ ભારતમાં લડાકૂ વિમાન બનાવવા માટે પોતાના કારખાના લગાવવા માટે તૈયાર છે. કંપની પહેલા પણ ભારતમાં ૧૦૦ ટકા નિવેશની સાથે રૉકેટ લોન્ચર નિર્માણનું કારખાનું સ્થાપિત કરી ચૂકી છે. તેમાં આ વર્ષના આખર સુધીમાં ઉત્પાદન થરૂ થવાની સંભાવના છે.

(11:24 PM IST)