તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
દિલ્હી ચૂંટણીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલનું પહેલું નિવેદન સામે આવ્યું : સોશ્યલ મીડિયા પર કેજરીવાલે શેર કર્યો વિડીયો સંદેશ : જુઓ વિડીયો
તેમણે કહ્યું કે અમે 10 વર્ષ કામ કર્યું છે પરંતુ અમે લોકોના નિર્ણયને સ્વીકારીએ છીએ અને અમે ભાજપને શુભકામનાઓ પાઠવીએ છીએ

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે અમે 10 વર્ષ કામ કર્યું છે પરંતુ અમે લોકોના નિર્ણયને સ્વીકારીએ છીએ અને અમે ભાજપને શુભકામનાઓ પાઠવીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે અમે ભવિષ્યમાં પણ લોકોને મદદ કરતા રહીશું.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 8, 2025
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
