<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

કુંભના મેળામાં શ્રીરામ સરોવર પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર

ચિત્રકાર નવીન શર્માએ ૨૦ લાખ ચિત્રો (રામ ચરિત માનસ) ના સમૂહનો સમાવેશ કરી તેમાં ૫૧,૦૦૦ રામ નામ લખ્યા

મહાકુંભ નગર: પ્રયાગરાજની મહાકુંભ નગરીમા જપ, તપ અને અધ્યાત્મની સંગમ નગરીમાં લાગેલ વિશ્વના સૌથી મોટા મેળાના અખાડા નગરમાં (શ્રીરામ સરોવર પ્રદર્શનમાં) ચિત્રકાર નવીન શર્માએ ૨૦ લાખ ચિત્રો (રામ ચરિત માનસ) ના સમૂહનો સમાવેશ કરી, તેમાં ૫૧,૦૦૦ રામ નામ લખી ખાસ બાળકો માટે પ્રભુ શ્રીરામના ચરિત્રને દર્શાવતું પેઇન્ટિંગ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

(8:32 PM IST)