<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

પ્રયાગરાજની જેમ હરિદ્વાર કુંભ એતિહાસિક બનાવવામાં આવશે : સીએમ ધામી

સરકાર અત્યારથી જ પ્રયાગરાજની જેમ એતિહાસિક અને સુવિધાજનક હરિદ્વાર કુંભના આયોજન માટે કામે લાગી ગઈ

મહાકુંભ નગર: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે પરિવાર સાથે ત્રિવેણી સંગમમાં પુણ્ય સ્નાન કરી માં ગંગા, યમુના અને સરસ્વતીને નમન કર્યું. મુખ્યમંત્રી ધામીએ હરિદ્વારમાં ૨૦૨૭માં યોજનાર કુંભની તૈયારીયોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરકાર અત્યારથી જ પ્રયાગરાજની જેમ એતિહાસિક અને સુવિધાજનક હરિદ્વાર કુંભના આયોજન માટે કામે લાગી ગઈ છે. મુખ્યમંત્રીએ મહાકુંભમાં પૂજ્ય સંત-મહાત્માઓના આશીર્વાદ લીધા અને કહ્યું કે, સંત જ સમાજની દિશા નક્કી કરે છે. તેઓએ કહ્યું કે, અમે તેમના માર્ગદર્શનથી જ પ્રેરણા લઈએ છીએ અને તેમના આશીર્વાદથી જ આગળ વધીએ છ

(10:46 PM IST)