News of Tuesday, 11th February 2025
રશિયાની સૌથી ખતરનાક મનાતી, ૧૪ માળની ઊંચાઈ ધરાવતી મિસાઈલ લોન્ચ થાય તે પહેલાં વિસ્ફોટ સાથે ભસ્મીભૂત: પુતીન લાલઘૂમ*

રશિયાની સૌથી ખતરનાક મનાતી, ૧૪ માળની ઊંચાઈ ધરાવતી મિસાઈલ લોન્ચ થાય તે પહેલાં વિસ્ફોટ સાથે ભસ્મીભૂત: પુતીન લાલઘૂમ*
રશિયાની સૌથી ભયાનક અને વિનાશકારી તથા અજેય કહેવાતી શેતાન-૨ મિસાઈલ લૉન્ચ થાય તે પહેલા વિસ્ફોટ થઈ ગયો છે.
આ ઘટના બાદ પુતિને સ્પેસ એજન્સી રોસ્કોસમોસના પ્રમુખને ડીસમીસ કરી દીધા છે.
૨૦૮ ટન વજનની, ૧૪ માળની ઊંચાઈ ધરાવતી, આ હાઈપરસોનિક મિસાઈલ કોઈપણ ડિફેન્સ સિસ્ટમને અટકાવી શકે છે. તેની સ્પીડ પ્રતિ કલાક ૨૫,૫૦૦ કિ.મી. છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
