<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

પ્રધાનમંત્રી મોદી વોશિંગ્ટન ડીસીમાં બ્લેર હાઉસમાં રોકાયા:તેઓ ઘણી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો કરશે

પીએમ મોદી યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝ, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીને મળશે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી વોશિંગ્ટન ડીસીમાં બ્લેર હાઉસમાં રોકાયા છે, જ્યાં તેઓ આજે ઘણી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો કરશે. પીએમ મોદી યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝ, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીને મળશે. ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી તેમની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

(9:50 PM IST)