<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

અમેરિકામાં ગેરકાયદે રહેતા 9 ગુજરાતીઓ સહિત વધુ 119 ભારતીયોને પરત આવશે

શનિવારે રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચશે ફલાઈટ :ફલાઈટમાં સૌથી વધુ 67 પંજાબના લોકો સામેલ

અમેરિકામાં ગેરકાયદે રહેતા વધુ 119 ભારતીયોને પરત આવશે. અમેરિકાથી મોકલવામાં આવતા ભારતીયોમાં 8 ગુજરાતી સામેલ છે. શનિવારે રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચશે ફલાઈટ. ફલાઈટમાં સૌથી વધુ 67 પંજાબના લોકો સામેલ છે. ભારત પરત ફરનાર લોકોમાં હરિયાણાના 33 લોકો સામેલ છે

 


 

(3:11 PM IST)