<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં કરી પૂજા

ફડણવીસે તેમની પત્ની અમૃતા અને પુત્રી દિવિજા સાથે ત્રિવેણી સંગમમાં પ્રાર્થના કરી.

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમની પત્ની અમૃતા અને પુત્રી દિવિજા સાથે ત્રિવેણી સંગમમાં પ્રાર્થના કરી હતી 

  આ દરમિયાન તેમણે સંગમમાં સ્નાન કર્યું અને શ્રદ્ધાપૂર્વક પોતાની ધાર્મિક માન્યતાઓ રજૂ કરી. મહાકુંભના ધાર્મિક મહત્વને સમજીને ફડણવીસ પરિવારે આ પ્રસંગે ખાસ પૂજા કરી હતી

 

(8:41 PM IST)