હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th February 2025
કત્તારના અમીર શેખ બે દિવસની ભારત મુલાકાતે વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ મળશે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના માનમાં ડિનરનું આયોજન કરશે.

નવી દિલ્હી : આજથી કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની બે દિવસીય ભારત પ્રવાસે આવવાના છે. દરમિયાન એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે રહેશે. કતારના અમીર શેખ અલ થાની વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ મળશે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના માનમાં ડિનરનું આયોજન કરશે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
