News of Tuesday, 18th February 2025
મહાકુંભમાં આઇફોનનાં પાપો ધોવા માટે એને પણ સંગમતાાન કરાવ્યું

પ્રયાગરાજ,તા.૧૮: પ્રયાગરાજમાં કરોડો લોકો સંગમતાાન કરવા માટે ઊમટયા છે. કહેવાય છે કે આ કુંભમેળા દરમ્યાન સંગમ ઘાટમાં તાાન કરનારાઓનાં પાપ ધોવાઈ જાય છે. જોકે એક યુવાને સંગમ તાાન કરતાં-કરતાં પોતાના આઇફોનને સંગમમાં ડૂબકી મરાવી હતી. આ ઘટનાના વિડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું, ‘મોબાઇલે પણ બહુ પાપ કર્યાં છે, મારી સાથે-સાથે મોબાઇલને પણ તાાન કરાવી દીધું.'
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
