News of Tuesday, 18th February 2025
૧૨ માર્ચના રોજ સુનિતા વિલિયમ્સને પૃથ્વી ઉપર પરત લાવવામાં આવશે: ખાસ પ્લાન તૈયાર

આઠ મહિનાથી અવકાશમાં ફસાઈ ગયેલ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અંતરિક્ષથી પરત લાવવા ખાસ પ્લાન તૈયાર:
એલન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા સાત એસ્ટ્રોનોટ્સની કેપેસિટીવાળી 'ડ્રેગન ક્રૂ' કેપ્સ્યૂલ લોન્ચ કરાશે:
બંને અંતરિક્ષયાત્રીઓને ૧૨ માર્ચ ૨૦૨૫ના રોજ ધરતી ઉપર પરત લવાશે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
