News of Wednesday, 19th February 2025
ગ્રાહક ભાવાંક જાહેર : બેંક-વીમા કર્મચારીઓનું વધશે મોંઘવારી ભથ્થુ

નવી દિલ્હીઃ ભારતીય શ્રમ બ્યુરો દ્વારા ડીસેમ્બરનો ગ્રાહક ભાવાંક ૧૪૩.૭ જાહેર કરવામાં આવતા આ મહિનાથી બેંક-વીમા કામદારોના મોંઘવારી ભથ્થામાં વધારો થશે : નવેમ્બરનો આંક ૧૪૪.પ હતો. જયારે ઓકટોબરનો આંક પણ ૧૪૪.ેપ હતો. જેની ગણતરી કરતા બેંકના હાલના કર્મચારીઓનું મોધવારી ભથ્થુ વધીને ર૧.ર૦ ટકા થશે જયારે નિવૃત્તો ને ૬૬ સ્લેબના વધારાનો લાભ મળશે. સ્લેબની ગણતરી કરીએ તો આ મહિનાથી ર૩ સ્લેબ વધશે. ગ્રાહક ભાવાંક મુજબ કેન્દ્ર-રાજયના કર્મચારીઓનું ડીએ કે જે હાલ પ૩ ટકા છે જે વધીને પપ.૯૯ ટકા થશે જે જાન્યુ. થી કર્યુ છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
